Kachchh News: ખાવડા વિસ્તારની બોર્ડર પરથી BSFએ પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપ્યો
ગુજરાતમાં ઘણી વખત પાકિસ્તાની ઘૂસણખોર પકડાયા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજ્યમાં સરહદી જિલ્લા કચ્છમાં ખાવડા વિસ્તારની બોર્ડર પરથી સુરક્ષા દળોએ પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ શખ્સ માનસિક બિમાર હોવાનું સામે આવ્યું છે. જેથી તેને જેઆઈસી ખાતે ખસેડવામાં આવ્યો છે. માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કચ્છ જિલ્લામાં […]
