Rajkot News: આટકોટમાં બાળકી પર ક્રૂરતા પૂર્વક દુષ્કર્મ કરનાર નરાધમ આરોપી રામસિંગને ફાંસીની સજા
રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામમાં એક બાળકી રમતી હતી ત્યારે આરોપીએ બાળકી સાથે ક્રુર વ્યવહાર કર્યો હતો. હૃદય કંપાવી નાંખનાર આ ઘટનામાં કોર્ટે આજે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના આરોપી રામસિંગને ફાંસની સજા ફટકારી દાખલો બેસાડ્યો છે. હજી 12મી જાન્યુઆરીએ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો અને આજની સુનાવણીમાં તેને ફાંસીની સજા […]
