12મી જાન્યુઆરી બાદ લઘુતમ તાપમાનમાં ફેરફાર થશે અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Weather News: 12મી જાન્યુઆરી બાદ લઘુતમ તાપમાનમાં ફેરફાર થશે, 15થી 20 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે

  • January 8, 2026
  • 0 Comments

ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીથી લોકો ધૃજી રહ્યાં છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. આજે અમરેલી અને નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. આગામી પાંચ દિવસમાં ઠંડીમાં વધારો થાય તેવી ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 12 જાન્યુઆરી સુધી લઘુત્તમ […]

રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ ગાંધીનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો

  • January 7, 2026
  • 0 Comments

રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વ દિશાના પવનો 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો છે, જેના કારણે રાજ્યભરમાં લઘુતમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું કચ્છના નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 13.4, ડીસામાં 11, ગાંધીનગરમાં […]

રાજ્યમાં કચ્છનું નલિયા બન્યું ઠંડુગાર શહેર ગાંધીનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Weather: રાજ્યમાં કચ્છનું નલિયા બન્યું ઠંડુગાર શહેર, સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન નોંધાયું

  • January 6, 2026
  • 0 Comments

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ લોકો ઠંડીથી થથરવા માંડ્યા છે. વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. નલિયામાં સૌથી ઓછું 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં વહેલી સવાર અને રાત્રે ઠંડી વધવાની શક્યતાઓ છે. ગાંધીનગરમાં […]

Translate »