Gujarat Weather News: 12મી જાન્યુઆરી બાદ લઘુતમ તાપમાનમાં ફેરફાર થશે, 15થી 20 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીથી લોકો ધૃજી રહ્યાં છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. આજે અમરેલી અને નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. આગામી પાંચ દિવસમાં ઠંડીમાં વધારો થાય તેવી ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 12 જાન્યુઆરી સુધી લઘુત્તમ […]

