Dahod News: દેવગઢ બારીઆમાં ફરવા આવેલા મિત્રોની કાર દીવાલ તોડી સીધી માનસરોવરમાં ખાબકી, એકનું મોત
દાહોદ શહેરના માનસરોવર તળાવ ખાતે એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક કાર દીવાલ તોડીને સીધી તળાવમાં ખાબકી ગઈ હતી. આ બનાવમાં ત્રણ મિત્રો કારમાં સવાર હતા, જેમાંથી બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક યુવાનનું દુર્ભાગ્યવશ મોત થયું છે. ઘટનાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી […]
