Surendranagar: શહેરમાં દૂષિત પાણીના કારણે રોગચાળાનો ભય, લોકો મીનરલ વોટરના જગ ખરીદવા મજબૂર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વઢવાણ કંસારા બજાર વિસ્તારમાં પીવાના પાણીની લાઇન સાથે ભુગર્ભ ગટરોનુ જોડાણ થઇ જતા લોકોના ઘરના નળમાં ગટર વાળુ અને ગંદુ દુર્ગંધ યુક્ત પાણી આવતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત હોવાથી લોકો વેચાતુ પાણી લાવી પીવા મજબુર બન્યા છે જેથી લોકોની માંગ છે કે તાત્કાલિક મનપા પીવાની લાઇન રીપેરીંગ કરી […]
