Surat News: સોશિયલ મીડિયાના ઈન્ફ્લુએન્સરે દારૂના નશામાં વરાછામાં અકસ્માત સર્જ્યો, બે બાઈક ચાલકોને ગંભીર ઈજા
ગુજરાતમાં નબીરાઓ દારૂના નશામાં અકસ્માતો સર્જી રહ્યાં છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે બેફામ ગતિએ કાર હંકારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં બે નિર્દોષ બાઈક ચાલકોને ઈજા પહોંચી હતી. ઈજા ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. View this post on Instagram A post […]
