Surendranagar: જિલ્લામાં વીજ ચોરો સામે PGVCL એક્શનમાં, મોટાપાયે ગેરરીતિઓ અને ડાયરેક કનેકશન ઝડપાયા
સુરેન્દ્રનગરના લીમડીમાં વીજ વિભાગની ટીમે તવાઈ બોલાવી છે. લીંબડી ધ્રાગધ્રા સુરેન્દ્રનગર ડિવિઝનમાં PGVCL ચેકીંગ ટીમોએ વ્યાપક ચેકિંગ હાથ ધર્યું છે. વીજ ચોરીને લઈને કરવામાં આવેલા ચેકિંગને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચેકીંગ ટીમોએ 3212 વીજ જોડાણમાં ચેકીંગ કરતા 565 જોડાણમાં ગેરરીતીઓ તેમજ 299 ડાયરેક્ટર કનેક્શન ઝડપાયા હતા. વીજ વિભાગના અધિકારીઓએ વીજ ચોરી કરનારાઓને […]
