Railway Rules: ટ્રેન પ્રવાસ દરમિયાન વધારે સામાનનો ચાર્જ ભરવો પડશે, કેટેગરી આધારિત મર્યાદા નક્કી
નવી દિલ્હીઃ ટ્રેનમાં મુસાફરી દરમિયાન હવે જો સામાન વધારે હશે તો ચાર્જ ભરવો પડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ફ્રીમાં સામાન લઈ જવાની મહત્તમ મર્યાદા નક્કી કરાઈ છે.રેલવેના પ્રવાસીઓ માટે હાલમાં બેગેજ નિયમ અનુસાર દરેક કેટેગરીમાં સામાન માટેની મર્યાદા છે જ. જો કોઈ પ્રવાસી ફર્સ્ટ ક્લાસ કેટેગરીમાં પ્રવાસ કરે […]
