Bhavnagar News: એક્ટિવા નહીં આપવા બાબતે થયેલી હત્યાના પાંચેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
ભાવનગરમાં છેલ્લા 12 દિવસમાં હત્યાની બીજી ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા મોડી રાત્રે માત્ર એક વાહન નહીં આપવાની બબાલમાં પાંચ શખ્સોએ ભેગા મળીને એક યુવાનને રહેંસી નાંખ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધીને શોધખોળ […]
