Surendranagar: રામગઢના યુવકને છેતરી લૂંટેરી દુલ્હન ફરાર, એજન્ટ યુવતી સહિત ટોળકીએ 2.18 લાખ પડાવ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધ્રા તાલુકાના રાજગઢ ગામે 38 વર્ષીય યુવકને લગ્નના નામે ખોટા ફૂલહાર કરી એજન્ટ યુવતી સહિત ટોળકીએ રૂપીયા 2.18 લાખ ઓળવી જતા આ છેતરપીંડી કરનાર ટોળકી સામે પોલીસ ફરિયાદ નોંધાતા હવે પોલીસે આ ટોળકીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાના વાઘોડીયા ગામે લઈ જઈ યુવતી દેખાડી ધ્રાગધ્રા તાલુકાના રાજગઢ ગામે અરવિંદભાઈ નામના યુવકને લગ્ન […]
