ગાંધીનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ હજી અકબંધ

  • January 23, 2026
  • 0 Comments

ગાંધીનગરમાં સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઉપેન્દ્રસિંહે પોતાના નિવાસસ્થાને પંખે લટકીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.મૃતક ઉપેન્દ્રસિંહ 16 જાન્યુઆરીથી રજા પર હતા.આપઘાત પાછળનું કારણ હાલમાં અકબંધ છે. પોલીસ દ્વારા મૃતકનો મોબાઇલ ફોન કબજે કરી લેવાયો ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar: શહેરમાં ટાઈફોઈડ બાદ જિલ્લામાં કોંગો ફિવરની એન્ટ્રી, આરોગ્ય તંત્ર દોડતુ થયું

  • January 9, 2026
  • 0 Comments

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં વધારો થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે ટાઈફોઈડના કુલ 70 કેસ એક્ટિવ હોવાની પુષ્ટી કરી છે. આરોગ્ય તંત્રની ટીમો દોડતી થઈ છે ત્યારે જિલ્લામાં કોંગો ફિવરનો કેસ નોંધાયો છે. પિંડારડા ગામના એક વ્યક્તિનો કોંગો ફિવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પશુપાલન સાથે સંકળાયેલો એક યુવક અઠવાડિયાથી સારવાર હેઠળ હતો. હવે આ યુવકને અમદાવાદની એક […]

Urban development Decision ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: રાજ્યમાં 5 સેટેલાઇટ ટાઉનના માસ્ટર પ્લાન બનાવવા માટે અર્બન પ્લાનર્સને આમંત્રણ, 2030 સુધીમાં આ વિસ્તારોને સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવાશે

  • January 2, 2026
  • 0 Comments

ગાંધીનગરઃ વર્ષ 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ભારતના દરેક રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે, વડાપ્રધાન મોદીએ ટિયર-2 અને ટિયર-3 શહેરોના વ્યૂહાત્મક વિકાસને વેગ આપવાનું વિઝન રજૂ કર્યું છે. આ વિઝનને અનુરૂપ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઓક્ટોબર 2025માં પાંચ સેટેલાઇટ ટાઉન (Urban planning satellite town) વિકસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો […]

Gandhinagar Weather ગાંધીનગર મહાનગરનો લલકાર

Gandhinagar Weather: તાપમાન વધ્યું, ઠંડીમાં થોડી રાહત

  • November 14, 2025
  • 0 Comments

ગાંધીનગરઃ સતત પાંચ દિવસ સુધી શહેરમાં ઠંડક રહ્યા બાદ ગાંધીનગર શહેરના તાપમાનમાં વધારો થયો છે. 13.8 ડિગ્રીથી 14.5 ડિગ્રી વચ્ચે તાપમાન રહ્યા બાદ ગુરૂવારે તાપમાનમાં વધારો થતા ઠંડીમાં થોડી રાહત અનુભવાઈ હતી. તાપમાનમાં નજીવો એક ડિગ્રીનો વધારો થતા શહેરમાં થોડો ગરમાવો વર્તાયો હતો. ગુરૂવારે ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. ઠંડીમાં આંશિક રાહત મળી હતી.મહત્તમ […]

Translate »