Ganesh Jadeja: ગોંડલના ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ, શંકાસ્પદ મૃત્યુંનો ભેદ ખુલી શકે
રાજકોટઃ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોત નવો વળાંક સામે આવ્યો છે. સમગ્ર કેસના કારણે શંકા અને ચર્ચામાં રહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્યના જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરમાં આવેલી FSLમાં આ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ કિસ્સાને અકસ્માત નહીં […]

