આસ્થાની ડૂબકીઃ અર્ધકુંભ 2027ના સ્નાનની તારીખ જાહેર, પહેલું સ્નાન સંક્રાંતિના દિવસે
પ્રયાગરાજ: વર્ષ 2027ના અર્ધકુંભ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ધાર્મિક અવસરની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે. અર્ધ કુંભ ૧૪ જાન્યુઆરી, ૨૦૨૭ ના રોજ શરૂ થશે. પહેલું સ્નાન 14 જાન્યુઆરી 2027ના રોજ થશે. પૂર્ણ કુંભ 2021 માં હરિદ્વારમાં યોજાયો હતો ત્યારબાદનો અર્ધ કુંભ 2027 માં યોજાવાનો છે. પરંતુ રાજ્ય સરકાર 2027 ના અર્ધકુંભને […]
