Gandhinagar News: ગુજરાતની સ્કૂલોમાં AIનો અભ્યાસ દાખલ કરાશે, સરકારની વિધાનસભામાં જાહેરાત
રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓના અભ્યાસક્રમમાં હવે આધુનિક ટેક્નોલોજી સાથે જોડાયેલા વિષયોનો સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં મહત્વપૂર્ણ માહિતી આપી હતી.મંત્રીના જણાવ્યા મુજબ રાજ્યની શાળાઓમાં હવે Artificial Intelligence (AI)નો અભ્યાસ અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવશે. શિક્ષણ વિભાગ સાથે યોજાયેલી […]
