ગાંધીનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: ગુજરાત ATSની મોટી કાર્યવાહી, યુપીના આંબેડકર નગરમાં ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ

  • March 18, 2026
  • 0 Comments

ગુજરાત ATSએ ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં મોટી કાર્યવાહી કરતાં મેફેડ્રોન ડ્રગ્સના ગેરકાયદેસર ઉત્પાદન કરતી ફેક્ટરીનો ભંડાફોડ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મામલે અગાઉ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી શફાત અહેમદ ફારૂકીની ધરપકડ કરવામાં આવી હતી, જેના પાસેથી 4.6 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. તેની પૂછપરછના આધારે ATSએ […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ખાખીની ખટપટ: નિવૃત્તિ પછી પણ વહીવટનો ખેલ: ખાખીના પૂર્વ ‘ખેલાડી’ અને જુવાન જોડીદારનો પશ્ચિમ વિસ્તારમાં આતંક!

  • March 10, 2026
  • 0 Comments

વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક […]

સુરત ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Navsari News: ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકી ફૈઝાન શેખની ધરપકડ કરી

  • January 27, 2026
  • 0 Comments

ગુજરાત ATSએ નવસારીમાંથી ફૈઝાન શેખ નામના શખ્સની ધરપકડ કરી છે.ફૈઝાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની કટ્ટરપંથી વિચારધારાથી અત્યંત પ્રભાવિત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આતંકવાદી સંગઠનોના સંપર્કમાં રહીને ગુજરાતમાં ભય અને આતંક ફેલાવવાનું ગંભીર ષડયંત્ર રચી રહ્યો હતો.ATSની સતર્કતાને કારણે આ લોહિયાળ ખેલ ખેલાય તે પહેલા જ આરોપીને […]

મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરે એરંડામાંથી ઝેર બનાવવાની પ્રોસેસ શીખવી, બાયો ટેરરના પ્લાનનો પર્દાફાશ

  • November 12, 2025
  • 0 Comments

અમદાવાદઃ ગુજરાત ATS ની ટીમે કલોલ પાસેથી ત્રણ વ્યક્તિઓને પકડીને એરંડાથી આતંક મચાવવાના દેશના પ્રથમ કિસ્સાની કડી શોધી કાઢી છે. આ કેસમાં ડૉ. અહેમદ સૈયદ, આઝાદ શેખ અને મોહંમદ સુલેહ સલીમ ખાનની ધરપકડ કરી રીમાન્ડ પર લેવામાં આવ્યા છે. પાક્સિતાનથી ડ્રોનની મદદથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ અને 30 કાર્ટિઝની સામગ્રી ભારતની રાજસ્થાન સરહદ […]

Translate »