અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: ટ્યુશન ક્લાસમાં બેસવા મુદ્દે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી મારી દીધી

  • March 16, 2026
  • 0 Comments

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં ટ્યુશન ક્લાસ દરમિયાન વિદ્યાર્થી પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ બનાવ બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ ટ્યુશન ક્લાસમાં બેસવાની જગ્યાને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. એક વિદ્યાર્થીને અન્ય ક્લાસમાં […]

સુરત અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat News: બીટકોઈન કેસમાં અમરેલીના તત્કાલિન SP જગદીશ પટેલને હાઇકોર્ટે જામીન આપ્યા

  • March 16, 2026
  • 0 Comments

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણી માગવાના ગુન્હામાં ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14 આરોપીને દોષિત ઠરાવી અમદાવાદ ACB કોર્ટે ગત વર્ષે આજીવન કેદની સજા ફટકારી હતી.જે મામલે તમામ દોષિતોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી ચુકાદાને પડકાર્યો છે. સાથે જ જામીન અરજી મૂકી હતી. જે પૈકી […]

અમદાવાદ ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: ગુજરાતની સ્કૂલોમાં AIનો અભ્યાસ દાખલ કરાશે, સરકારની વિધાનસભામાં જાહેરાત

  • March 16, 2026
  • 0 Comments

રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓના અભ્યાસક્રમમાં હવે આધુનિક ટેક્નોલોજી સાથે જોડાયેલા વિષયોનો સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં મહત્વપૂર્ણ માહિતી આપી હતી.મંત્રીના જણાવ્યા મુજબ રાજ્યની શાળાઓમાં હવે Artificial Intelligence (AI)નો અભ્યાસ અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવશે. શિક્ષણ વિભાગ સાથે યોજાયેલી […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: સચિવાલયના સ્વર્ણિમ સંકુલ 1ની બહાર અરજદારે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો

  • March 16, 2026
  • 0 Comments

ગાંધીનગરમાં સચિવાલયના સ્વર્ણિમ સંકુલ–1 ખાતે મંત્રીની ઓફિસ બહાર એક અરજદારે અચાનક આપઘાત કરવાનો પ્રયાસ કરતાં થોડા સમય માટે ચકચાર મચી ગઈ હતી. અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મકસુદ ગુલઝારે ગળામાં બ્લેડ મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.ઘટના બનતા જ સચિવાલયમાં હાજર સુરક્ષા કર્મચારીઓ અને સ્ટાફ તરત દોડી આવ્યા અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ […]

ગાંધીનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: ગેસની અછત વચ્ચે સરકારનો નિર્ણય,PNG અને LPG બંને કનેક્શન હોય તો બુધવાર સુધીમાં સરેન્ડર કરવું પડશે

  • March 16, 2026
  • 0 Comments

સોમવાર 16 માર્ચ 2026ના રોજ ગાંધીનગર વિધાનસભા પરિસર ખાતે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી રમણભાઈ સોલંકી તેમજ અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા રાજ્ય મંત્રી પી.સી.બરંડા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ વિભાગના […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Banaskantha News: આખરે સિંગર કિંજલ રબારીનો યુ ટર્ન, હવે હું મારા પરિવાર સાથે ખુશીથી રહીશ

  • March 16, 2026
  • 0 Comments

ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈને ઉભા થયેલા સામાજિક વિવાદ વચ્ચે હવે નવી પરિસ્થિતિ સામે આવી છે. ચૌધરી સમાજના યુવક અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કરવાના મામલે રબારી સમાજમાં ભારે ચર્ચા અને વિરોધ થયો હતો.ત્યારબાદ બંને સમાજ વચ્ચે વાતચીત બાદ કિંજલ રબારીને તેના પરિવાર અને સમાજને પરત સોંપવામાં આવી હતી.આ ઘટનાને પગલે ચૌધરી સમાજે પણ […]

જૂનાગઢ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gir Somnath News: ઉનાના દલિત કાંડ કેસમાં 39 પૈકી પાંચ આરોપીઓ દોષિત જાહેર, 10 વર્ષ જૂના કેસમાં કોર્ટનો ચુકાદો

  • March 16, 2026
  • 0 Comments

ગીર સોમનાથ જિલ્લાના ઉના દલિત કાંડ કેસમાં હવે એક મહત્વપૂર્ણ કાનૂની વળાંક આવ્યો છે. લગભગ દસ વર્ષથી ચાલી રહેલા આ ચર્ચાસ્પદ કેસમાં વેરાવળ સેશન કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.કોર્ટના ચુકાદા મુજબ, આ કેસમાં દાખલ થયેલી FIRમાં કુલ 39 આરોપીઓના નામ હતા. જેમાંથી પાંચ આરોપીઓને દોષિત ઠરાવવામાં આવ્યા છે. દોષિત જાહેર કરાયેલા આરોપીઓમાં […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

  • January 30, 2026
  • 0 Comments

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફલાઈટમાં સવાર 180 મુસાફરોના લગેજનું પણ ચેકિંગ હાથ ધરાયું હતું. ફ્લાઈટમાં ટીશ્યુ પેપર પર હાઈજેક અને બોમ્બની ધમકી લખેલી ચિઠ્ઠી મળી હતી. અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટના […]

ભાવનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ

  • January 25, 2026
  • 0 Comments

બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં એસઆઈટીની તપાસમાં માયાભાઈ આહિરની સંડોવણી સામે આવતા માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 27 દિવસથી ચાલી રહેલી તપાસના ધમધમાટ વચ્ચે એસઆઈટીએ પોલીસની પોલ ખોલી નાંખી છે. SIT દ્વારા જયરાજ આહીરને નિવેદન નોંધાવવા માટે ફરી એકવાર રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવ્યો હતો અને તેની બે કલાક […]

ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Banaskantha News: સાંસદ ગેનીબેનની ગાડીએ અડફેટે લેતા યુવકને ગંભીર ઈજા પહોંચી, પીડિત યુવકના પરિવારે કહ્યું અમે કાર્યવાહી કરીશું

  • January 24, 2026
  • 0 Comments

બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરની કારે એક યુવકને અડફેટે લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકના પરિવારે એવો આક્ષેપ કર્યો હતો કે, જ્યારે કાર અકસ્માત થયો ત્યારે સાંસદ ગેનીબેન ગાડીમાં હાજર હતાં અને તેમના માણસો દ્વારા ઘટના સ્થળે લેવામાં આવેલા વીડિયો મોબાઈલમાંથી ડિલિટ કરવામાં આવ્યા હતાં. ગઈકાલે પાલનપુર ડીસા હાઈવે પર આ […]

Translate »