Gujarat Budget 2026: કનુ દેસાઈ સતત 5મી વાર બજેટ રજૂ કરશે, નવી યોજના પર સૌની નજર
ગાંધીનગરઃ ગાંધીનગર વિધાનસભામાં આજરોજ રાજ્યનું બજેટ રજૂ થશે. ગુજરાતના વર્ષ 2026-27ના બજેટમાં નવી યોજના, મહિલા તથા બાળકો, ઉદ્યોગપતિઓ તેમજ મધ્યમવર્ગને મોટી રાહત મળે એવી આશા છે. બજેટસત્રના ત્રીજા દિવસ આ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે, જે ગુજરાત રાજ્યનું ભાવિ નક્કી કરશે. આર્થિક રીતે રાજ્યને એક નવી દિશા તરફ લઈ જશે. નાણામંત્રી કનુ દેસાઈ સતત […]
