વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈ રાજ્યના તમામ પોલીસ કર્મીઓની રજાઓ રદ કરાઈ ગાંધીનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈ રાજ્યના તમામ પોલીસ કર્મીઓની રજાઓ રદ કરાઈ

  • January 7, 2026
  • 0 Comments

આગામી 11મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. સોમનાથથી સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડમાં એક સમયે વડાપ્રધાન મોદીએ આંદોલન કર્યું હતું. હવે તે જ ગ્રાઉન્ડમાં તેઓ જંગી જાહેર સભાને સંબોધન કરશે. […]

Huda himmatnagar ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Sabarkantha: આખરે સરકારે HUDAમાં સમાવેલા 11 ગામોને દૂર કર્યા, શહેરી વિકાસ વિભાગે પરિપત્ર જાહેર કર્યો

  • January 2, 2026
  • 0 Comments

સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા ચારેક મહિનાથી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મુદ્દે આંદોલન ચાલી રહ્યું હતું.આ આંદોલનને લઈને તાજેતરમાં જ 11થી વધુ ગામના આગેવાનો અને રાજકીય નેતાઓએ સરકાર સાથે બેઠક કરી હતી ત્યાર બાદ આંદોલનને મોકૂફ રાખવામાં આવ્યુ હતું. હવે આ આંદોલનનો સુખદ અંત આવી ગયો છે. લોકોના આંદોલનનો અંત આવ્યો HUDAમાં સામેલ કરવામાં આવેલા ગામના લોકોના આંદોલનનો […]

Translate »