Rajkot: ધોરાજીની ધરતી ધૃજી, ગઈકાલ રાતથી આજ સવાર સુધીમાં ભૂકંપના આઠ આંચકા અનુભવાયા
ગુજરાતમાં કચ્છ અને ગીર સોમનાથના તાલાલામાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં પણ કેટલાક સમયથી ધરતીકંપનો અનુભવ થતાં લોકોમાં ભય ફેલાયો છે. શહેરમાં ગઈકાલે રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસથી લઈને આજે સવાર સુધીમાં કુલ આઠ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારે 3.8 અને ત્યાર બાદ 2.7 તેમજ 3.2ની તીવ્રતાના સતત […]
