Gujarat News: ખેડૂતોને ટેકાના ભાવે વેચેલી મગફળીના રૂપિયા નથી મળ્યા, પાલભાઈ આંબલિયાએ કૃષિમંત્રીને પત્રમાં શું લખ્યું?
ગુજરાતમાં ટેકાના ભાવે વેચેલી મગફળીના ખેડૂતોને રૂપિયા નહીં મળતા કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. તેમણે લખેલા પત્રમાં કૃષિ મંત્રીએ કરેલા વાયદાને યાદ કરાવ્યો છે. મગફળી વેચી હોવાને દોઢ મહિના જેટલો સમય થયો પણ હજી તેના રૂપિયા ખેડૂતોને મળ્યા નથી. કૃષિ મંત્રીએ સાત દિવસમાં રૂપિયા મળશે તેવો વાયદો કર્યો હતો. જેને […]
