Gujarat IAS officers ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: ત્રણ IASને વધારાનો ચાર્જ સોંપાયો, રાજકુમાર બેનિવાલને શહેરી વિકાસનો ચાર્જ

  • January 2, 2026
  • 0 Comments

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય સરકારે 31મી ડિસેમ્બરની રાત્રે 27 જેટલા IAS તથા 49 IPSને પ્રમોશન આપ્યું હતું. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ સરકારે કેટલાક IAS અધિકારીઓની બદલી કરવા તૈયારીઓ શરૂ કરી હોય એવા એંધાણ છે. રાજ્યના ત્રણ IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ટ્રાંસપોર્ટ વિભાગના કમિશનર ડૉ. રાજેન્દ્રકુમારને GPSCનો વધારાનો ચાર્જ સોંપી […]

Translate »