અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Weather News: બનાસકાંઠા અને પાટણમાં આજે માવઠાની આગાહી, ઠંડીનું જોર ઓછું થતાં ગરમી વધી

  • January 23, 2026
  • 0 Comments

ગુજરાતમાં હવામાન વિભાગે ભર શિયાળે માવઠાની આગાહી કરી છે. ગઈકાલે કચ્છ અને મહેસાણામાં કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી હતી. આજે બનાસકાંઠા અને પાટણમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે માવઠુ થવાની શક્યતાઓ છે. બીજી તરફ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઠંડીનું જોર ઓછું થઈ જતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છએ. એક વેસ્ટર્ન […]

12મી જાન્યુઆરી બાદ લઘુતમ તાપમાનમાં ફેરફાર થશે અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Weather News: 12મી જાન્યુઆરી બાદ લઘુતમ તાપમાનમાં ફેરફાર થશે, 15થી 20 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે

  • January 8, 2026
  • 0 Comments

ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીથી લોકો ધૃજી રહ્યાં છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. આજે અમરેલી અને નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. આગામી પાંચ દિવસમાં ઠંડીમાં વધારો થાય તેવી ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 12 જાન્યુઆરી સુધી લઘુત્તમ […]

Gujarat Weather Abalal patel અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ખેડૂતો માટે આગાહી

  • January 2, 2026
  • 0 Comments

અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે. તેમણે 12મી ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. રાજ્યમાં લઘુતમ તાપમાનમાં પણ મોટો ઘટાડો થવાની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે ખેતીને પણ અસર […]

Translate »