ઠંડીનું જોર વધશેઃ હિમાચલમાં હિમવર્ષાથી તાપમાન ઘટશે, શિતલહેર શરૂ થશે
નવી દિલ્હીઃ દેશના હવામાન વિભાગે દેશમાં આ વર્ષે કાતિલ ઠંડી પડશે તેવી ચેતવણી આપી છે. શિયાળાની સીઝન ત્રણ મહિના કરતા લાંબી રહેશએ અને વધારે ઠંડી પડશે.જમ્મુ-કાશ્મીર, હિમાચલ, લદાખ, ઉત્તરાખંડના કેટલાય વિસ્તારોમાં બરફવર્ષા થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેની અસર સમગ્ર દેશમાં થવાની છે. ખાસ કરીને પશ્ચિમના રાજ્યોમાં ઠંડી વધશે. કેદારનાથમાં તો તાપમાનનો પારો ગગડીને 10 […]

