Weather Report: પવનનું જોર વધતા ઠંડીનો અહેસાસ, સવારે અને રાત્રે ઠંડક વધુ
Weather Report: રાજ્યમાં શિયાળો પોતાનો અસલ રંગ દેખાડી રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે ટાઢક વધતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પવનની દિશા અને ગતિમાં ફેરફાર થતા ઠંડીમાં વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં 10થી 15 કિમીની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. રવિવારે (તા.8 ડિસેમ્બર) નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર […]
