Hindu Calendar: વર્ષ 2026માં કુલ 13 પૂનમ, 17મી મે થી અધિક માસનો પ્રારંભ
ધર્મ ડેસ્કઃ સામાન્ય રીતે એક વર્ષમાં બાર પૂનમ હોય છે. વિક્રમ સવંત 2083માં અધિક માસ આવી રહ્યો છે. એટલે આવતા વર્ષે કુલ 13 પૂનમ છે. આ યોગને સવિશેષ યોગ માનવામાં આવે છે. વર્ષ 2026માં 13 પૂનમ આવશે. પૂનમના દિવસે જે તે ઈષ્ટદેવ અને માતાજીના દર્શન કરનારા લોકોને આ વખતે વધુ એક પૂનમના દર્શનનો લાભ મળી […]
