Gandhinagar: શહેરમાં ટાઈફોઈડ બાદ જિલ્લામાં કોંગો ફિવરની એન્ટ્રી, આરોગ્ય તંત્ર દોડતુ થયું
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં વધારો થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે ટાઈફોઈડના કુલ 70 કેસ એક્ટિવ હોવાની પુષ્ટી કરી છે. આરોગ્ય તંત્રની ટીમો દોડતી થઈ છે ત્યારે જિલ્લામાં કોંગો ફિવરનો કેસ નોંધાયો છે. પિંડારડા ગામના એક વ્યક્તિનો કોંગો ફિવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પશુપાલન સાથે સંકળાયેલો એક યુવક અઠવાડિયાથી સારવાર હેઠળ હતો. હવે આ યુવકને અમદાવાદની એક […]
