ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Weather News: અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી, જાણો ક્યારે કરી માવઠુ થવાની આગાહી

  • January 24, 2026
  • 0 Comments

ગુજરાતના જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતિત થયાં છે. અંબાલાલ પટેલે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી બે થી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડી શકે છે. જ્યારે કચ્છમાં સિંગલ ડિઝિટમાં તાપમાન નોંધાઈ શકે છે. 27 અને 28 […]

રાજ્યમાં કચ્છનું નલિયા બન્યું ઠંડુગાર શહેર ગાંધીનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Weather: રાજ્યમાં કચ્છનું નલિયા બન્યું ઠંડુગાર શહેર, સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન નોંધાયું

  • January 6, 2026
  • 0 Comments

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ લોકો ઠંડીથી થથરવા માંડ્યા છે. વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. નલિયામાં સૌથી ઓછું 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં વહેલી સવાર અને રાત્રે ઠંડી વધવાની શક્યતાઓ છે. ગાંધીનગરમાં […]

Translate »