રાજ્યમાં ઠંડીનો ચમકારોઃ 12 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો સતત ચોથા દિવસે યથાવત રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજું આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની પૂરી શક્યતાઓ છે. મંગળવારે રાજ્યમાં 12 ડિગ્રી સાથે દાહોદા સૌથી વધુ ઠંડુ રહ્યું હતું. જ્યારે રાજ્યના આઠ નગરમાં તાપમાનનો પારો 16 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અમદાવાદનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. શહેરના લઘુત્તમ તાપમાનમાં […]
