ગાંધીનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Weather News: ગુજરાતના 10 જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, 41 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચવાની શક્યતા

  • March 10, 2026
  • 0 Comments

ગુજરાતમાં દિવસ પ્રતિદિન ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા ગરમ પવનોના કારણે તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે ગરમી અંગે ચેતવણી જાહેર કરી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Weather News: બનાસકાંઠા અને પાટણમાં આજે માવઠાની આગાહી, ઠંડીનું જોર ઓછું થતાં ગરમી વધી

  • January 23, 2026
  • 0 Comments

ગુજરાતમાં હવામાન વિભાગે ભર શિયાળે માવઠાની આગાહી કરી છે. ગઈકાલે કચ્છ અને મહેસાણામાં કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી હતી. આજે બનાસકાંઠા અને પાટણમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે માવઠુ થવાની શક્યતાઓ છે. બીજી તરફ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઠંડીનું જોર ઓછું થઈ જતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છએ. એક વેસ્ટર્ન […]

Translate »