Cigarette Excise Duty: સિગારેટ પીવી હવે મોંઘી પડશે, કેન્દ્ર સરકારે લાગુ કર્યો નવો કર
નવી દિલ્હીઃ નવા વર્ષની શરૂઆતમાં જ ધૂમ્રપાન કરનારાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે સિગારેટ પર નવી એક્સાઇઝ ડ્યુટી લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. આગામી 1 ફેબ્રુઆરી 2026થી આ નવો અમલી બનશે, જેના કારણે બજારમાં સિગારેટ મોંઘી થશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વધારો સિગારેટની લંબાઈના આધારે નક્કી કરવામાં આવ્યો છે. જેમાં […]
