India vs South Africa: વિશાખાપટ્ટનમમાં આજે ખરાખરીનો જંગ, Ro-Ko પર રહેશે નજર
વિશાખાપટ્ટનમઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શનિવારે વિશાખાપટ્ટનમમાં વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક વન-ડે ક્રિકેટ મેચ યોજાશે. આ મેચમાં બંન્ને ટીમ જીતના ઈરાદા સાથે મેદાને ઊતરશે. બંને ટીમ શ્રેણીમાં 1-1 મેચ જીતીને બરાબરી પર છે ત્યારે છેલ્લી વન-ડે જીતીને શ્રેણી કબજે કરવા માટે બંને ટીમ એડીચોટીનું જોર લગાવશે તે નક્કી છે. ભારતીય ટીમને તેના સીનિયર […]
