Railway Ticket Price: લાંબા અંતરની ટ્રેનના ભાડામાં વધારો, રેલવેને થશે 600 કરોડની આવક
નવી દિલ્હી: ભારતીય રેલવે દ્વારા રેલવે માળખામાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને ટિકિટના દરમાં (Railway Ticket Price) વધારો થતા દૈનિક ધોરણે પ્રવાસ કરતા રેલયાત્રી અથવા લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેનનું પ્લાનિંગ કરતા લોકોએ હવે વધુ ચાર્જ ચૂકવવા તૈયાર રહેવું પડશે. આ નવા દરો આજથી (તા.26 ડિસેમ્બર) અમલમાં આવ્યા છે. રેલવેના જણાવ્યા […]
