મુસાફરો અઠવાડિયાથી ઈન્ડિગોથી પરેશાનઃ દિલ્હી-બેગ્લુરૂ સહિત 250 ફ્લાઈટ કેન્સલ
નવી દિલ્હીઃ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરી રહેલી ઇન્ડિગો એરલાઇન્સમાં ચાલી રહેલા ઓપરેશનલ વિક્ષેપ સતત સાત દિવસ સુધી યથાવત રહ્યા. જેના પરિણામે સોમવારે દિલ્હી-બેંગલુરુ એરપોર્ટ પરથી 250 થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરાતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. પીટીઆઈના જણાવ્યા અનુસાર, મુસાફરોની તકલીફ દિવસે દિવસે વધી રહી છે. ડીજીસીએએ ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સ અને ચીફ ઓપરેટિંગ […]
