Junagadh: જવાહર ચાવડા સાથેની મુલાકાત બચુભાઈ સિસોદિયાએ ભાજપ સાથે છેડો ફાડ્યો
જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ભડકો થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. મોટા ઉલટફેરની ચર્ચાઓ વચ્ચે માળીયા હાટીના તાલુકાના હાટી સમાજના અગ્રણી અને ભાજપના નેતા બચુભાઈ સિસોદિયાએ કોંગ્રેસના પૂર્વ નેતા અને ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા સાથે મુલાકાત કરતાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સોશિયલ મીડિયામાં આ મુલાકાતના ફોટો વાયરલ થતાં રાજકીય ચર્ચાઓ ગરમ થઈ ગઈ […]
