ખેલ મહાકુંભઃ તા.2થી 8 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર ઝોનની કબડ્ડી સ્પર્ધા યોજાશે
જૂનાગઢઃ જૂનાગઢમાં ખેલ મહાકુંભ અંતર્ગત તારીખ 6 થી 8 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર ઝોનકક્ષા કબડ્ડી સ્પર્ધા યોજાશે. જેમાં ઓપન એઇજ, અંડર-14, અંડર-17 ભાઈઓ તથા બહેનો માટે સ્પર્ધા, પસંદગી થયેલ ટીમ 30 નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. ખેલ મહાકુંભ જૂનાગઢમાં ગાંધીગ્રામ સ્પોર્ટ સંકુલ ખાતે તારીખ 2 થી8 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર ઝોનકક્ષા કબડ્ડી સ્પર્ધા યોજાશે.આ વખતે ખેલ મહાકુંભ […]
