જૂનાગઢ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Junagadh News: ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરીવાર જૂતૂ ફેંકાયુ, શખ્સને કાર્યકરોએ પોલીસને સોંપ્યો

  • January 17, 2026
  • 0 Comments

ગુજરાતમાં ફરી એક વાર પોલિટીકલ ડ્રામા સામે આવ્યો છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરીવાર જૂતૂ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જૂનાગઢના ગડુમાં આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલ ઈટાલિયા પર જૂતૂ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગોપાલ ઈટાલિયા સભામાં ભાષણ આપવા માટે ઉભા થાય ત્યારે એક શખ્સે જૂતૂ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. […]

જવાહર ચાવડા સાથેની મુલાકાત બચુભાઈ સિસોદિયાએ ભાજપ સાથે છેડો ફાડ્યો જૂનાગઢ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Junagadh: જવાહર ચાવડા સાથેની મુલાકાત બચુભાઈ સિસોદિયાએ ભાજપ સાથે છેડો ફાડ્યો

  • January 8, 2026
  • 0 Comments

જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ભડકો થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. મોટા ઉલટફેરની ચર્ચાઓ વચ્ચે માળીયા હાટીના તાલુકાના હાટી સમાજના અગ્રણી અને ભાજપના નેતા બચુભાઈ સિસોદિયાએ કોંગ્રેસના પૂર્વ નેતા અને ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા સાથે મુલાકાત કરતાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સોશિયલ મીડિયામાં આ મુલાકાતના ફોટો વાયરલ થતાં રાજકીય ચર્ચાઓ ગરમ થઈ ગઈ […]

Translate »