Kachchh News: રાપરમાં વહેલી સવારે 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો, કેન્દ્રબિંદુ ખેંગારપર નજીક નોંધાયું
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. આજે વહેલી સવારે પણ કચ્છના રાપરમાં ધરતી ધ્રુજી હતી. રાપરમાં આજે સવારે પોણા છ વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 2.5ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે. ડિસેમ્બર મહિનામાં પણ બે […]

