Kachchh News: શિક્ષકે ક્રિકેટ ટુર્નામેન્ટના બહાને વાલીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા, 7.50 લાખ લઈ ફરાર થઈ ગયો
કચ્છ જિલ્લામાં નખત્રાણાની ખાનગી શાળાનો શિક્ષક વિદ્યાર્થીઓની ફીના રૂપિયા લઈને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર વાલીએ શિક્ષક સામે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ફરિયાદ લઈને ફરાર થયેલા શિક્ષકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. શિક્ષક ફરાર થઈ જતાં અનેક સવાલો ઉભા થયાં છે. વાલીઓ પાસેથી ઉઘરાવેલા 7.50 સાથ રૂપિયા લઈ ફરાર પ્રાપ્ત […]






