ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Kachchh News: કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાંથી જમ્મુ કાશ્મીરના બે શખ્સો ઝડપાયા

  • January 26, 2026
  • 0 Comments

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાં પોલીસે જમ્મુ કાશ્મીરના બે શખ્સોને ઝડપી પાડ્યાં છે. એસઓજી પોલીસે નારાયણ સરોવર વિસ્તારમાંથી બે શખ્સોને ઝડપીને તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ બંને શખ્સો કેટલા સમયથી અહીં રોકાયા હતાં અને શું કરી રહ્યાં હતાં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. કચ્છના કાળા નાળાના પ્રતિબંધિત […]

Translate »