Ahmedabad: આજથી કમુર્હુતા શરૂ, શુભકાર્યો અને ઢોલ ઢબુકવાના પ્રસંગો પર અલ્પવિરામ
Ahmedabad: આ વખતે શુભ મુર્હુતોમાં ગુજરાતમાં ભારે લગ્નોત્સવ યોજાયા હતા. આજથી (તા.16 ડિસેમ્બરથી) ધનારક કમુર્હુતાનો પ્રારંભ થઇ ગયો છે. હવે એક મહીના સુધી લગ્નોત્સવ સહિતના કોઇપણ જાતના શુભ પ્રસંગો થશે નહીં. સારા કાર્યો ઉપર બ્રેક લાગી ગઇ છે. આ દિવસો દરમ્યાન શાકંભરી નવરાત્રી, પુત્રદા એકાદશી, માં અંબાજી પ્રાગટયોત્સવ, અંગારકી ચોથ અને મકરસંક્રાંતિ જેવા પર્વની આસ્થા […]
