Kankaria Carnival 2025: આજથી કાંકરિયા કાર્નિવલ શરૂ, સફાઈ કામદાર વર્લ્ડ રેકોર્ડ બનાવશે
અમદાવાદઃ વર્ષના અંતે ઉજવણીનો સૌથી મોટો ફેસ્ટિવલ કાંકરિયા કાર્નિવલ આજથી શરૂ થઈ ગયો છે. તા.25મી ડિસેમ્બરના રોજ કાર્નિવલની ભવ્ય શરૂઆત કરાઈ છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્નિવલનો શુભારંભ થશે. સાંજે સાત વાગ્યે કાર્નિવલ પ્રારંભ થતા નાગરિકોને લોકસંસ્કૃતિથી લઈને ગીતસંગીતના અનેક રંગારંગ કાર્યક્રમ માણવા માટે મળશે. જાણીતા ગાયક કીર્તિદાન ગઢવી પોતાના સૂરીલા કંઠથી માહોલને ભક્તિમય […]
