Ahmedabad Palladium Mall: ભગવા સેના દ્વારા તોડફોડ, ફરી આવીશુંની ચિમકી ઉચ્ચારી
અમદાવાદઃ એસ.જી. હાઈવે પર થલતેજ પાસે આવેલા પેલેડિયમ મોલમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. આજે 27 ડિસેમ્બરના રોજ ભગવા સેનાના કેટલાક કાર્યકરો મોલમાં ધસી આવ્યા હતા અને નાતાલની સજાવટનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કાર્યકરોએ ત્યાં લગાવેલા વિશાળ ક્રિસમસ ટ્રીને નીચે પાડી તોડફોડ કરી હતી અને તાત્કાલિક ડેકોરેશન હટાવવાની માંગ કરી હતી. ઘટનાને પગલે ગભરાટ ફેલાતા […]
