Rule Change: નવા વર્ષે બદલી રહ્યા છે નિયમો, જાણી લો અન્યથા બજેટ ખોરવાશે
નવી દિલ્હીઃ વર્ષ 2025 હવે વિદાય લઈ રહ્યું છે. 1 જાન્યુઆરીથી નવા વર્ષની શરૂઆત થશે. કેલેન્ડરમાં 2026 સેટ થશે. નવા વર્ષની શરૂઆત થતાં જ દેશમાં કેટલાક આર્થિક નિયમમાં ફેરફાર થઈ રહ્યા છે. જેની સીધી અસર નાગરિકોના બજેટ પર થઈ શકે છે. તા. 1 જાન્યુઆરીથી LPG ગેસના ભાવથી લઈ પાનકાર્ડ, આધારકાર્ડ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર લાગુ […]
