Ahmedabad News: SP રિંગ રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો, ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરી અમિને બંધ કરાવેલો કટ ખોલાવવા લોકો મેદાનમાં
ભાજપના સાંસદ નરહરી અમીનની રજૂઆત બાદ અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જતા માર્ગ પર હોટેલ હિલ્લોક નજીક આવેલો ડિવાઈડર કટ AUDA અને પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે ન્યૂ ત્રાગડ, ચાંદખેડા સહિત આસપાસના વિસ્તારોના વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડિવાઈડર કટ બંધ થતા લોકોને ત્રણથી […]
