Gold And Silver Price Updates: ગાબડું પડ્યા બાદ ચાંદીમાં ફરી દમદાર રીકવરી, ₹4000 વધ્યા
મુંબઈઃ બુધવારે શેર માર્કેટ શરૂ થતાં જ સોના-ચાંદીના ભાવને ફરી એકવાર અસર થઈ હતી. આ વખતે વધારો થતા રોકાણકારો ખુશ થઈ ગયા છે. ખોવાયેલી આશા ફરી જીવંત થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના બજારમાં વધઘટ ચાલી રહી છે. ભારે ઉથલપાથલ વચ્ચે રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. જંગી કડાકા બાદ બંને કિંમતી ધાતુઓમાં સારો એવો […]
