Gujarat Weather: આજે અમદાવાદમાં ધુમ્મસ ભરી સવાર, માવઠાની આગાહી
અમદાવાદઃ વર્ષના છેલ્લા દિવસે જાણે અમદાવાદમાં શિયાળુ સીઝન શરૂ થઈ હોય એવો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી શહેરમાં ધુમ્મસ જોવા મળતા 9 વાગ્યા સુધી વિઝિબિલિટી ઘટી હતી. એવામાં હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં બે દિવસ સુધી તાપમાન નીચું રહેશે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે 31 મી ડિસેમ્બરે […]
