New Year 2026: નવા વર્ષના પ્રથમ દિવસની શુભ શરૂઆત સૂર્યનમસ્કારથી, યોગ બોર્ડ દ્વારા લાઈવ સેશન
અમદાવાદઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા. 1 જાન્યુઆરી 2026ના રોજ ‘નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર’ કરવા એક ઉત્તમ આયોજન કરવામાં આવ્યું છે. સવારે 7થી 8 કલાકે YouTube Liveના માધ્યમથી નાગરિકો એક સાથે સૂર્ય નમસ્કાર કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ઐતિહાસિક સત્રમાં જોડાઈ રાજ્યના યુવાધનને વધુ પ્રોત્સાહન આપશે. સહભાગી થનાર તમામ નાગરિકોને […]
