મેગા ડિમોલિશનઃ લીલાપર ચોકડીએ કાચા-પાકા દબાણ દૂર કરાયા
મોરબીઃ મોરબી મહાનગર પાલિકાએ દબાણ દૂર કરીને રસ્તા ખુલ્લા કરવા માટે પગલાં શરૂ કર્યા છે. લીલાપર ચોકડી પાસે ડિમોલીશન કરીને રસ્તા પહોંળા કરવામાં આવ્યા હતા. દુકાન, કાચા મકાન, છાપરા અને આટલા પર બુલ્ડોઝર ફેરવીને જમીનદોસ્ત કરાયા હતા. દબાણ હટાવીને રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરીમાં આ કામગીરી ઘણા સમયથી કરવાની બાકી હતી. વન વીક વન રોડ ઝુંબેશ […]
