Gandhinagar News: મહાનગર પાલિકાના કમિશ્નરનોને મુખ્યમંત્રીનો આદેશ, કંઈ પણ કરો 48 કલાકમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલો
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને કડક સૂચના આપી હતી કે, હવેથી કોઈપણ ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચવી ના જોઈએ. બીજી તરફ ગાંધીનગરમાં યોજાયેલી એક બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાનગર પાલિકાના કમિશ્નરોને કડક સૂચનાઓ આપી હતી. સરકારે ટ્રાફિક સમસ્યા અને બાકી રહેલા વિકાસ કામોને ઝડપથી પૂર્ણ […]
